અમારો અભિગમ
શ્રી પંચતીર્થ વિદ્યાલય સમગ્ર વિસ્તારમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી શિક્ષણક્ષેત્રની
અગ્રેસર સંસ્થા છે. સંસ્થાના સંચાલનમાં વાલીઓનો સંપૂર્ણ વિશ્વાસ છે. સંસ્થાના
શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાન અને કૌશલ્ય કેળવી
રાજ્યસ્તરે જ નહી, પરંતુ દેશ તથા વિદેશ સ્તરે ઉચ્ચતમ સિદ્ધિ હાંસલ કરી રહ્યા છે. . .
સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ
સંસ્થાકીય સુવિધાઓ
શાળામાં અદ્યતન પ્રયોગશાળાઓ(Chemistry Lab, Physics Lab, Biology Lab), પ્રોજેક્ટર સાથેનો કોન્ફરન્સ હોલ, લેપટોપ લેબ, કોમ્પ્યુટર લેબ, AC-પ્રોજેક્ટર-CCTVકેમેરાથી સુસજ્જ વર્ગખંડો તથા રમત-ગમતનું ભવ્ય મેદાન જેવી અતિ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે
અમારા ઝળહળતા પરિણામ
સંસ્થાના સંચાલનમાં વાલીઓનો સંપૂર્ણ વિશ્વાસ છે સંસ્થાના શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાન અને કૌશલ્ય કેળવી રાજ્યસ્તરે જ નહી, પરંતુ દેશ તથા વિદેશ સ્તરે ઉચ્ચતમ સિદ્ધિ હાંસલ કરી રહ્યા છે...